General knowledge quiz
🔶♦️આજના સવાલ♦️🔶 📅 તારીખ 27/9/2018 📋 વાર :ગુરુવાર 🛍ભારતમાં કુલ કેટલા અણુ રિયેકટરો આવેલા છે? ➡️ 26 🛍ગીરમાં છેલ્લે ક્યારે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી? ➡️ વર્ષ 2015 માં (523 - સિંહ) 🛍ખેલ રત્ન અત્યાર સુધીમાં કેટલાક ક્રિકેટ ખેલાડીને આપવામાં આવ્યો છે? ➡️ ત્રણ 1) સચિન તેંડુલકર 2) મહેન્દ્રસિંહ ધોની 3) વિરાટ કોહલી 🛍ગુજરાત સરકારની કયા જિલ્લાની વાહન વ્યવહાર કચેરી ને પ્રથમ ઓનલાઈન (પેપરલેસ) બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયો છે? ➡️ ગાંધીનગર કચેરીને 🛍ગુજરાતમાં કયા સ્થળે વોટર ટેક્સી શરૂ કરવામાં આવી છે? ➡️ રિવરફ્રન્ટ અમદાવાદ 🛍રાષ્ટ્રીય મહિલા આયોગ ના અધ્યક્ષ કોણ છે? ➡️ રેખા શર્મા 🛍તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા કયા ધોરણમાં એક ઓક્ટોંબરથી તાસ પદ્ધતિ લાગુ કરવામાં આવશે? ➡️ ધોરણ 3 થી 5 🛍ભારતમાં સિક્કિમ ખાતે બનેલું રાજ્યનું પ્રથમ અને દેશનું કેટલામું એરપોર્ટ બન્યું? ➡️ 100 મું 🛍તાજેતરમાં હવે ધારાસભ્યશ્રી ના નવા પગાર ભથ્થા કેટલા થશે? ➡️ 116316 રૂપિયા 🛍રહેવા માટે સાનુકૂળ રાજ્યોમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ નંબરે રહ્યું? ➡️ આંધ્ર પ્રદેશ (સીટીમાં પ્...